-
નાના બિઝનેસ માટે લોન થઇ
ઝડપી -
3 દિવસ માં 2 કરોડ સુધી ની રકમ મેળવો
- એલિજિબિલિટી ચેક કરો એપ્લાય કરો
-
Lendingkart ફાઇનાન્સ લિમિટેડ આરબીઆઇ(RBI) માં નોંધાયેલ/રજીસ્ટર્ડ એનબીએફસી (NBFC) છે
ભારત માં કોઈ પણ જગ્યાએ થી બિઝનેસ લોન માટે એપ્લાય કરો
1300+
થી પણ વધુ શહેરો માં1,00,000+
ને લોન આપવામાં આવેલ છે89,000+
સ્મોલ બિઝનેસ.બિઝનેસ લોન માટે ઓનલાઇન એપ્લાય કેવી રીતે કરાય?
એલિજિબિલિટી ચેક કરો
બિઝનેસ લોન માટે તમારી એલિજિબિલિટી ચેક કરો
એપ્લિકેશન જમા કરો
100% ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ પૂરું કરો
લોન મંજૂરી મેળવો
અમે તમારી એપ્લિકેશન નું મૂલ્યાંકન કરીશું અને તમને યોગ્ય લોન માટે સલાહ આપીશું
ફંડ્સ મેળવો
તમારી લોન 3 દિવસ ની અંદર મેળવો અને બિઝનેસ ને વધારવામાં આનો ઉપયોગ કરો
અમારી નવી એપ નો અનુભવ કરો
ગુગલ પ્લે સ્ટોર પરથી Lendingkart ડાઉનલોડ કરો અને 5 જ મિનિટ માં તરત જ મંજૂરી મેળવો

ગ્રાહકો શું કહે છે
શ્વેત સંઘવી
મારા બિઝનેસ ને વધારવા માટે હું એક વર્કિંગ કેપિટલ ની શોધ માં હતો, બેન્કો થી હું થોડો નિરાશ હતો કારણ કે તેઓ બહુ બધા ડોક્યુમેન્ટ માંગતા હતા. Lendingkart જે રીતે લોન એપ્લિકેશન ની પ્રોસેસ કરે છે તેના હું વખાણ કરવા માંગુ છું કારણ કે તેઓ ઓછા માં ઓછા ડોક્યમેન્ટ લઈને થોડા જ દિવસો માં લોન મંજુર કરે છે

કન્હૈયા રાજપુરોહિત
Lendingkart ની પ્રોસેસ એકદમ સીધી અને સમજવામાં સરળ છે. આ ઉપરાંત, તેમના એક્ઝીક્યુટીવ પણ પ્રોફેશનલ છે. તેમના દ્વારા આપવમાં આવેલી લોન થી મને મારી ઇન્વેન્ટરી વધારવામાં મદદ મળી. એપ્લિકેશન ની પુરી પ્રોસેસ ઓનલાઇન હતી માટે કોઈ મુશ્કેલી આવી નહિ અને રેટ પણ મજેદાર છે.

શીતલ ઠક્કર
Lendingkart બહુ જ મદદરૂપ રહ્યું. તેઓ બહુ જ પ્રોફેશનલ છે અને સૌથી સારી વાત છે – સમય પર સર્વિસ આપવી. ખરેખર સ્ટાર્ટઅપ માટે આ કોઈ વરદાન થી ઓછું નથી.

સમાચાર મુજબ
650 શહેરોમાં એસએમઈ સુધી પહોંચે તેટલું જલદી, Lendingkart ફાઇનાન્સ 300% વધશે તેવી અપેક્ષા છે

Lendingkart એ યસ બેન્ક (Yes Bank) પાસેથી 50 કરોડ સુધી નું દેવું લીધું છે

Lendingkart એ માઇક્રો એન્ટરપ્રાઇઝીસ ને લોન આપવા માટે બેસિક્સ સબ- કે સાથે પાર્ટનરશીપ કરી
